સવાર સવારમાં October 22, 2011 કોઇ અમથું જ આપી જાય એની યાદ સવાર સવારમાં, પછી દિવસ આખો હસીન બની જાય સવાર સવારમાં. ઉપવન ખોવાઈ જાય અતીતનાં ટહૂકાના કલરવમાં, ને સઘળાં ફૂલો રંગીન બની જાય સવાર સવારમાં.