મજાનું છે February 1, 2011 દુઃખ હવે ક્યાં મને બીજા કશાનું છે? તુ જો હોય સાથે તો બધું મજાનું છે. હતું જે મારું સપનું હકીકત વિનાનું, એ તારા પ્રતાપે પુરાવા સાથેનુ છે.