જીંદગી એક દુવા.. January 28, 2011 જો જીંદગી એક દુવા હોત, તો તુ જરુર મારી ખુદા હોત. ભલે ને તુ મારાથી દૂર હોત્, તારી કૃપા મુજ પર સદા હોત.