સંબંધ શુ ? May 18, 2008 કોઇ આંખને પૂછે,પાંપણ અને પોપચા વચ્ચેનો સંબંધ શુ? આંખ એમને પૂછે,આ અઘરાં સવાલનાં ઉત્તરનો અરથ શુ? મારે મનતો આંખ,પાંપણ ને પોપચા,ત્રણેય પ્રેમનાં પ્રતિક વાદળ વરસે ગગન થી, ધરા ન પૂછે કદિ કેમ વરસ તું?