મૌન.. May 18, 2008 તમારી બોલવાની ભાષા એટલે મૌન, અમારી સાંભળવાની ભાષા એટલે મૌન, કેવો યોગાનુયોગ સર્જાયો છે પ્રણયમાં, એકનું શસ્ત્ર,બીજાનું સરક્ષણ એટલે મૌન.