તમે મળી ગયા February 28, 2011 હું શોધતો હતો બાગને, ફૂલો મળી ગયા, હું જોતો હતો આકાશને, તારાં મળી ગયા. એવા તો કેટલા સારા નસીબ હશે મારા કે, હું શોધતો હતો ખુદને,ને તમે મળી ગયા.